તાજેતરમાં સ્ટેશનો ના બદલાયેલા નામ - Ojas Gujarat Jobs

Google Ads

Latest News

તાજેતરમાં સ્ટેશનો ના બદલાયેલા નામ

💥 *ઉત્તરપ્રદેશ રાજયના* સૌથી મોટા રેલવે જંકશન *મુઘલસરાઈ*નું નામ બદલીને જન સંઘ નેતા *દીન દયાલ ઊપાધ્યાય* કરાશે.💥


*🏖સ્ટેશનોની યાદી કે જેમના તાજેતરમાં નામ બદલવામાં આવ્યા.🏖*

🚂➖ *છત્રપતિ શિવાજી ટર્મિનસ:* મુંબઇ માં પ્રસિદ્ધ *છત્રપતિ શિવાજી ટર્મિનસ* નામ બદલીને તાજેતરમાં સેન્ટ્રલ રેલવે દ્રારા *છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ* કરવામાં આવ્યું.

🚂➖ *એલ્ફીનસ્ટન રોડ:* પશ્ચિમ રેલવે દ્રારા મુંબઈના એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને *પ્રભાદેવી રેલવે સ્ટેશન* કરવામાં આવ્યું છે.

*🚂➖ બેંગલોર શહેર રેલવે સ્ટેશન:* બેંગલોર શહેર રેલવે સ્ટેશનનું નામ બદલીને 19 મી સદીના કર્ણાટક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની *ક્રાન્તિવીર સંગોલી રાયન* રાખવામાં આવ્યું.

*🚂➖ મહુ રેલવે સ્ટેશન:*જુલાઈ 2016માં સરકારે મધ્યપ્રદેશના *ઇન્દોરના મહુ રેલવે સ્ટેશનનું* નામ બદલીને   *ડૉ.આંબેડકર નગર રેલવે સ્ટેશન* (સ્ટેશન કોડ DADN) કરવામાં આવ્યું છે. જ્યારે *ભોપાલમાં બૈરાંગઠ રેલવે સ્ટેશન* નામ બદલીને *સંત હિરદારામ નગર* (સ્ટેશન કોડ SHRN) કરવામાં આવ્યું છે.


💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments