જનરલ નોલેજ ક્વિઝ - Ojas Gujarat Jobs

Google Ads

Latest News

જનરલ નોલેજ ક્વિઝ

🎼🌧🎼🌧🎼🌧🎼🌧🎼🌧

   *🏖 Quiz & Debate Group 🏖*   V
    *💥 ક્વિઝ ફોર સિનિયર કલાર્ક💥*

*

🎼🌧🎼🌧🎼🌧🎼🌧🎼🌧


*💁🏻‍♂ ભારત અને ચીન વચ્ચે રાજદ્રારી સંબંધોની શરૂઆત ક્યારે થઈ?*

🥇1 એપ્રિલ 1950✔
🥈1 એપ્રિલ 1954
🥉1 એપ્રિલ 1955




*💁🏻‍♂ નરેન્દ્રભાઈ મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વારાણસીનું કયું ગામ દત્તક લીધું?*

🥇કાક્રમિયા
🥈કાક્રગિયા
🥉કાક્રહિયા✔

*💁🏻‍♂ બાલ સાહિત્ય પુરસ્કાર ગુજરાતી ભાષા માટે કોને એનાયત કરાયો?*

🥇હરીશ નાયક✔
🥈હિતેન્દ્ર નાયક
🥉હર્ષ નાયક

*💁🏻‍♂ યુવા સાહિત્ય પુરસ્કાર ગુજરાતી ભાષામાં કોને એનાયત કરાયો છે.*

🥇રામ ગોરી
🥈રામ મોરી✔
🥉રામ કોરી

*💁🏻‍♂ તાજેતરમાં સંગીત ક્લાનિધિ પુરસ્કાર કોને એનાયત થયો?*

🥇ટી.પાર્થસારથી
🥈વી.કામલાકાર રાવ
🥉એન.રવિકિરણ✔

*💁🏻‍♂ તાજેતરમાં નૃત્ય ક્લાનિધિ પુરસ્કાર કોને એનાયત થયો?*

🥇સુકન્યા રામગોપાલ
🥈રાધા નામ્બુદીરી
🥉લક્ષ્મી વિશ્વનાથન✔

*💁🏻‍♂ ભારતમાંથી યુનેસ્કો પુરસ્કાર -2017 કોને એનાયત થયો?*

🥇ટી.એસ. સત્યવતી
🥈આશુતોષ શર્મા✔
🥉કે.પ્રેમચંદ્રન

*💁🏻‍♂ રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના 16માં પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?*

🥇આત્મસ્થાનંદજી
🥈સમરાનંદજી✔
🥉રામસ્વરૂપનંદજી

*💁🏻‍♂ યુનિસેફના ગ્લોબલ ગુડવીલ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી?*

🥇લીલી સિંહ✔
🥈લીલી શેેઠી
🥉લીલી લામ

*💁🏻‍♂ તાજેતરમા ઇકો ઇનોવેશન  ક્ષેત્રમાં ગોલ્ડન પીકોક એવોર્ડ કોને એનાયત થયો?*

🥇એર ઇન્ડિયા
🥈ભારતીય રેલવે✔
🥉ISRO

*💁🏻‍♂ GST ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?*

🥇જ્હોન જોસેફ✔
🥈મિહાઈ ટ્યુડૉજ
🥉વાઝેદ હુસેન

*💁🏻‍♂ ભારતીય ઇન્ડોર ક્રિકેટ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરવામાં આવી?*

🥇સંદીપ પાટીલ✔
🥈સુનિલ ગાવસ્કર
🥉ક્રિષ્નામાચારી શ્રીકાંત

*💁🏻‍♂ પ્રથમ કારગિલ ઇન્ટરનેશનલ મેરેથોનમાં 120 km મેરેથોન કોને જીતી?*

🥇ઝહીર અબ્બાસ
🥈સરફરાઝ રહેમાન✔
🥉મોહમ્મદ સલીમ

*💁🏻‍♂ વર્લ્ડ પેરા એથ્લેટીક્સ 2017માં એક માત્ર ગોલ્ડ જીતનાર કોણ છે?*

🥇વરુણ ભાટી
🥈શરદ કુમાર
🥉સુંદરસિંહ ગુર્જર✔

*💁🏻‍♂ સુંદરસિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલ છે?*

🥇ડિસ્ક થ્રો
🥈બરછી ફેંક✔
🥉હાઈ જમ્પ

*💁🏻‍♂ સરસ્વતી નદીને પુનજીવિત કરવા હરિયાણા સરકાર અને બીજા કોના વચ્ચે કરાર થયા?*

🥇ISRO
🥈ONGC✔
🥉IOC

*💁🏻‍♂ શચી અને શ્રુતિ શુ છે?*

🥇સબમરીન
🥈યુદ્ધ વિમાન
🥉યુદ્ધ જહાજ✔

 💁🏻‍♂ *માલાબાર અભ્યાસ' માં જાપાન કયા વર્ષ થી જોડાયું?*

🥇2013
🥈2014
🥉2015✔

*આ ભારત, અમેરિકા અને જાપાનના નૌકાદળનું સયુંકત અભ્યાસ છે*

*💁🏻‍♂ નવાં સંશોધન અને સર્જનાત્મકને પ્રોત્સાહન આપવા માટે બોન્જોર ઇન્ડિયા ફેસ્ટિવલ કયા દેશ સાથે શરૂ થશે?*

🥇રશિયા
🥈ફ્રાન્સ✔
🥉બાંગ્લાદેશ

*💁🏻‍♂ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા ટકા વ્યાજ કરવામાં આવ્યું?*

🥇8.1
🥈8.2
🥉8.3✔

*💁🏻‍♂ ગુજરાતનો તેજસ બાકરે કઈ રમત સાથે સંકળાયેલ છે?*

🥇ચેસ✔
🥈ગોલ્ફ
🥉સ્વિમિંગ

*💁🏻‍♂ તાજેતરમાં લોકપર્ણ પામેલ વીરાંજલી વનમાં કોનું સ્ટેચ્યૂ  ઉભું કરવામાં આવ્યું?*

🥇મણીલાલ તેજાવત
🥈મહેરલાલ તેજાવત
🥉મોતીલાલ તેજાવત✔

*💁🏻‍♂ એક માત્ર રાષ્ટ્રપતિ કયા કે જેમની નિમણુક વખતે 2 વખત મત ગણતરી થઈ હતી?*

🥇ઝાકીર હુસેન
🥈વી.વી ગીરી✔
🥉શંકર દાયલ શર્મા

*💁🏻‍♂ G20 -2018 ની આગામી બેઠક ક્યાં યોજાશે?*

🥇સિનેગલ
🥈વિયેતનામ
🥉બ્યુનસ આયરસ✔

*💁🏻‍♂ તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મત ગેર લાયક ઠર્યા?*

🥇77✔
🥈78
🥉79

💁🏻‍♂ *શાલોન* કઈ ભાષાનો શબ્દ છે?*

🥇જર્મન
🥈હિબ્રુ✔
🥉સ્પેનિશ

*નરેન્દ્રભાઈ મોદી ઇઝરાયેલ ની વિદેશયાત્રા પર ગયા ત્યારે તેમને use કર્યો હતો.*

*💁🏻‍♂ મોદી ઇઝરાયેલ ગયા ત્યારે કયા ફ્લાવર પાર્કની મુલાકાત લીધી?*

🥇કાંઝીગર ફ્લાવર પાર્ક
🥈દાંઝીગર ફ્લાવર પાર્ક✔
🥉માંઝીગર ફ્લાવર પાર્ક

*💁🏻‍♂ યુદ્ધક્ષેત્રમાં  પાથરવામાં આવેલી સુરંગો શોધવા માટે કઈ ટેન્ક વિકસાવાઈ છે?*

🥇MUNTRA➖M✔
🥈MUNTRA➖S
🥉MUNTRA➖N

*💁🏻‍♂ ઇઝરાયેલમાં નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધેલ યાદે-વાશેમ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી?*

🥇1949
🥈1951
🥉1953✔

*🙋🏻‍♂ આ એક સંગ્રહાલય છે જે રી-મેમ્બરન્સ પર્વતના ઢોળાવ પર બનેલ છે?*

 💁🏻‍♂ *ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ક્યાં આવેલી છે?*

🥇રોમ✔
🥈વિયેતનામ
🥉પેરિસ

*💁🏻‍♂ તાજેતરમાં પાઈકા ક્રાંતિ ને 200 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તો આ ક્રાંતિ ક્યાં થઈ હતી?*

🥇 બિહાર
🥈આસમ
🥉ઓડીસા✔

*💁🏻‍♂ પાઈકા ક્રાંતિ કોની આગેવાની હેઠળ થઇ હતી?*

🥇બક્ષી જગબન્ધુ✔
🥈જગન્નાથ બક્ષી
🥉જીવણનાથ બક્ષી

*💁🏻‍♂ ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(0ECD)ની સ્થાપના ક્યારે થઈ?*

1960✔
1963
1965
*🙋🏻‍♂મથક: પેરિસ*

*💁🏻‍♂ સાયબર સુરક્ષા ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે?*

🥇21
🥈23✔
🥉25
*🙋🏻‍♂1st➖સિંગાપુર*

*💁🏻‍♂ ચૂંટણી પંચે તમામ વિધાનસભા બેઠકના કેટલા ટકા મતદાનમથકો પર VVPAT લગાવવાનું ફરજિયાત કર્યું?*

🥇5✔
🥈10
🥉15

*💁🏻‍♂ 'અંતરા' નામનો કાર્યક્રમ શેની સાથે જોડાયેલ છે?*

🥇ગર્ભનિરોધક ઇન્જેક્શન✔
🥈બાળકોના રસીકરણ
🥉પરિવાર નિયોજન માહિતી

*💁🏻‍♂ વિશ્વનો પ્રથમ લેપર્ડ રિઝર્વ ક્યાં શરૂ થશે?*

🥇આસામ
🥈રાજસ્થાન✔
🥉ઉત્તરાખંડ

*💁🏻‍♂ સહકારી સંસ્થાની ચૂંટણી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત નક્કી કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું?*

🥇બિહાર
🥈ઉત્તર પ્રદેશ
🥉રાજસ્થાન✔

*💁🏻‍♂ તાજેતરમાં એવું પ્રથમ કયું રાજ્ય છે જેને સામજિક બહિષ્કાર સામે સજાનો કાયદો બનાવ્યો છે?*

🥇ઉત્તર પ્રદેશ
🥈રાજસ્થાન
🥉મહારાષ્ટ્ર✔

*💁🏻‍♂ ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની પ્રાદેશિક શાખા ભારતમાં ક્યાં સ્થપાશે?*

🥇વારાણસી✔
🥈હૈદરાબાદ
🥉કેરળ

*💁🏻‍♂ ઓનલાઈન RTI સ્વીકારનાર પ્રથમ રાજ્ય ક્યું છે?*

🥇ગુજરાત
🥈મહારાષ્ટ્ર✔
🥉દિલ્હી

*💁🏻‍♂ ભારતની એકમાત્ર  મિક્સ વર્લ્ડ હેરિટેજ સાઈટ કઇ છે?*

🥇સુંદરવન નેશનલ પાર્ક
🥈કાઝીરંગા નેશનલ પાર્ક
🥉કાંચનજંઘા નેશનલ પાર્ક✔

*💁🏻‍♂ ભારતે સયુંકત રાષ્ટ્ર શાંતિ સ્થાપના  ફંડમાં કેટલો ફાળો આપ્યો?*

🥇$ 5 મિલિયન✔
🥈$ 7 મિલિયન
🥉$ 10 મિલિયન

*💁🏻‍♂ ભીડ પ્રબંધન પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામા આવ્યું હતું?*

🥇પ.બંગાળ
🥈કેરળ✔
🥉ઉત્તર પ્રદેશ

*💁🏻‍♂ વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?*

🥇8 જૂન
🥈10 જૂન
🥉12 જૂન✔

*💁🏻‍♂ બાલ્કન દેશ મોન્ટેનેગ્રો કયા  સંગઠનનું 29મુ સભ્યરાષ્ટ્ર બન્યું?*

🥇ઓપેક
🥈નાટો✔
🥉ILO

*💁🏻‍♂ F-16 યુદ્ધ વિમાનો માટે ભારતે કયા દેશની કંપની સાથે કરાર કર્યા?*

🥇ઇઝરાયેલ
🥈રશિયા
🥉અમેરિકા✔

*💁🏻‍♂ ભારતના કયા રાજયમાં વાહનોમાં ડસ્ટબિન રાખવાની યોજનાની શરૂઆત કરવામાં આવી?*

🥇ઉત્તરાખંડ✔
🥈કેરળ
🥉તેલંગાણા



💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
   
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments